બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2022 (11:32 IST)

Anupamaa Spoiler 24 August- કપાડિયા હાઉસમાં થશે મહાભારત, અનુજને આવશે હોંશ

anupama
Anupamaa Spoiler 24 August- નાના પડદાના સુપરહિટ શો અનુપમા આ દિવસે એવા- એવા ટ્વિસ્ટમાં આવી રહ્યા જેને દર્શકોને શોથી સારી રીતે બાંધીને રાખ્યો છે. આ કારણે શો ટીઆરપી લિસ્ટમાં ટૉપ પર બનેલુ છે. ગયા એપિસોડમાં અમે જોયુ કે કપાડિયા અને શાહ હાઉસ જન્માષ્ટમી સેલિબ્રેટ કરી રહ્યા છે. તેમજ બીજી બાજુ અંકુશ અને બરખાએ કપાડિયા અંપાયર પર કબ્જા કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. 
 
શોમાં આગળ શુ થશે 
તે પછી બરખા તેમની દેવરાનીના હાથમાં કપાડિયા અંપાયરના પેપર્સ આપે છે. અપકમિંગ એપિસોડમાં જોવાશે કે અંકુશ અનુપમાથી કહે છે કે હવે આ કંપનીને તમે નહી હું સંભાળીશ પેપર્સ વાંચતા જ અનુપમા ભડકે છે અને કહે છે કે તમે લોકોએ તો મહાભારત શરૂ કરી નાખી, પણ યાદ રાખજો કે જ્યારે-જયારે મહાભારત થાય છે તે પણ આવે છે. આ વચ્ચે અનુજને પણ હોશ આવી જાય છે.