"તારક મેહતા..." માં આ કારણે પરત નહી આવશે દયાબેન, પતિએ મૂકી આ મોટી શરત

tarak mehta ulta chashma
Last Modified મંગળવાર, 6 નવેમ્બર 2018 (17:30 IST)
"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા" માં હવે તમે દિશા વાકાની એટલે કે દયાબેનને નહી જોઈ શકશો. પાછલા દિવસો ખબર આવી હતી કે જલ્દી જ દયાબેન શોમાં ફરીથી આવશે. જે દિશા વાકાનીના ફેંસ માટે મોટી ખુશ ખબર હતી. પણ દિશાએ આ શો માટે તેમની ફી જરૂર વધારી છે.

પાછલા વર્ષ સેપ્ટેમ્બરથી દયાબેન શોથી દૂર છે. તેમના ચાહક પર્દા પર તેમની રાહ જોઈ રહ્યા છે. પણ તાજા અપડેટ મુજ્બ દિશા હવે શો નહી કરશે. ખબર છે કે

દિશાના શો પર પરત આવવાના ફેસલાથી તેમના પતિ મયૂર ખુશ નથી. તે ઈચ્છે છે કે દિશા તેમના કરિયર મૂકીને બાળકની ઉછેર પર ધ્યાન આપે. દિશની દીકરી

અત્યારે બહુ નાની છે. તેથી તેમની પતિ ઈચ્છે છે કે દિશાનો બધું ધ્યાન અત્યારે બાળક પર હોય .
તેનાથી પહેલા શોમાં પરત આવવા માટે દિશાએ શર્ત મૂકી હતી. તે દર એપિસોડના 1.50 લાખ ચાર્જ કરશે. તે સિવાય એ કોઈ પણ સ્થિતિમાં 6 વાગ્યાથી વધારે કામ નહી કરશે. દિશાએ બપોરે 11 થી 6 વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરશે. આટલું જ નહી દિશા મહીનામાં 15 દિવસ જ કામ કરશે જ્યારે બીજા એક્ટર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે.
દિશા વાકાની પાછલા વર્ષ સેપ્ટેમ્બરથી મેટરનિટી લીવ પર હતી.
tarak mehta ulta chashma
"તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા"ને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. જુલાઈ 2008થી શરૂ થયું અ સીરીયલ ટીવીના ઈતિહાસમાં સૌથી લાંબું ચાલનાર પાંચમો શો છે. આ શિએ અત્યારે સુધી અઢી હજાર એપીસોડ ટેલીકાસ્ટ થઈ ગયા છે. જણાવીએ કે દિશાના પતિ મયૂત પાડિયા મુંબઈ બેસ્ટ ચાર્ટેડ અકાઉટેંટ છે. તેમના લગ્ન 24નવેમ્બર 2015માં થયા હતા.


આ પણ વાંચો :