1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ અને તેના સાથે બેંડવાળાને જોઈ શા માટે થયા હેરાન

Tarak Mehta Ka Ulta Chashma
લોકપ્રોય નાટક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આ દિવસો નવરાત્રીની ધૂમ છે. ગોકુલધામ સોસાયટીના લોકો ગરબા કરવા માટે ઉત્સુક છે. આવનાર અપિસોડની સ્ટોરી આ રીતે છે. 
 
ભિડે ખૂબ પરેશાન છે કારણકે કોઈ પણ ગરબા બેંડ ગોકુલધામ સોસાયટીમાં આવવા માટે હાજર નથી. જેઠાલાલ તેને કહે છે કે બેંડની વ્યવસ્થા સુંદર કરી શકે છે. 
સુંદર નાચો બેંડને પાકું કરે છે. નવરાત્રીમાં ગરબા વાળા દિવસે બેંડ આવે ચે ત્યારે સોસાયટી વાળા આ જોઈને હેરાન રહી જાય છે કે બેંડના બધા અંગ્રેજ સભ્ય છે. 
બધા દુખી થઈ જાય છે કે હવે આ લોકો હિંદી કે ગુજરાતીમાં કેવી રીતે ગાશે. જ્યારે બેંડવાળા ગાવા શરૂ કરે છે ત્યારે બધા ગોકુલધામવાસી ખુશીથી ઝૂમી ઉઠે છે કારણકે એ હિંદી અને ગુજરાતી ગરબા ગાય છે. 
ખાસ વાત આ છે કે આ બેંડમાં ગીત ગાઈ રહ્યા બન્ને ગાયક અસલમાં હિંદી અને ગુજરાતીમાં ગીત ગાય છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ તેને પોતે જ તેમના ગીત ગાય છે. ગાયકનો નામ છે કોસ્ટા અને ગાયિકાનો નામ છે એલ્લી.