શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : રવિવાર, 26 મે 2019 (07:47 IST)

જેઠાલાલની એક દિવસની કમાણી જાણો છો ?

ફક્ત 12 વર્ષની વયમાં જ દિલીપ જોશીએ અભિનય કરવાનુ શરૂ કર્યુ હતુ તેમણે નામદેવ લહુટે નામથી એક થિયેટર જોઈન કર્યુ હતુ અને તેમનુ પ્રથમ નાટક હતુ એય રણછોડ રંગીલે