શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (15:01 IST)

Taarak Mehta ka Ooltah chashmah- જેઠાલાલએ ગોકુલધામ વાસીઓને આપ્યું મોટું સરપ્રાઈજ

સ્ટેચ્યુ ઑફ યૂનિટી પહોંચી તારક મેહતાની ટીમ.. 
જેઠાલાલએ કર્યુ હતું બધાને ઈનવાઈટ 
પતંગબાજીનો પણ મજા લીધું. 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા Taarak Mehta ka Ooltah chashmah- ના જેઠાલાલ સરપ્રાઈજ  આપે છે અને હમેશા તે ગોકુલધામના રહેવાસીઓને ચોકાવી જ નાખે છે. Taarak Mehta ka Ooltah chashmah- ના આવનારા એપિસોડમાં જેઠાલાલનો એક મિત્ર (દીલીપ જોશી) ગોકુલધામ વાસીઓને ગુજરાતના વડોદરા આવવાના આમંત્રણસ્ટેચ્યુ ઑફ યૂનિટીછે. તેમાં વિદેશ થી ઘણા બધા લોકો જુદા જુદા રંગ બેરંગી પતંગ ચગાવશે. 
Taarak Mehta ka Ooltah chashmahના આવતા એપિસોડમાં તમે જોશો કે કેવી રીતે બધા ગોકુલધામવાસીઓ સ્ટેચ્યુ ઑફ યૂનિટી પહોંચે છે અને ત્યાં જઈને સરદાર પટેલને સમ્માન આપે છે. આ પ્રથમ ટીવી શો છે જેને સ્ટેચ્યુ ઑફ યૂનિટી પર શૂટિંગ કરી છે. 
 
આટલું વિશાલ સ્ટેચ્યુ જોઈને બધા ચોંકી જાય છે અને બધાને ખૂબ ખુશી અને ગર્વ અનુભવે છે. આ જ રીતે Taarak Mehta ka Ooltah chashmah-ના આવનાર એપિસોડ તેના ફેંસ માટે જોરદાર અને મજેદાર બનશે.