મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગાઇડ
Written By
Last Updated : શુક્રવાર, 28 મે 2021 (17:03 IST)

ત્રણ મહીના પછી કઈક આ રીતે શરૂ થઈ "ભાભીજી ઘર પર હૈ" ની શૂટિંગ બધુ બદલી ગયુ છે

Photo : Instagram
Bhabiji Ghar Par Hain Shooting Resume ધીમે-ધીમે હવે દુનિયા સામાન્ય થવાની કોશિશ કરી રહી છે. કોરોનાના પ્રકોપથી છેલ્લા ત્રણ મહીનાથી ફિલ્મ્સ અને સીરીયલ્સની શૂટિંગ બંદ 
હતી પણ હવે સરકારએ કેટલાક દિશા નિર્દેશની સાથે શૂટિંગ શરૂ કરવાનો આદેશ આપ્યુ છે. તેના સિલસિલામાં હવે લોકપ્રિય કૉમેડી શો  "ભાભીજી ઘર પર હૈ"  ની શૂટિંગ રવિવારે શરૂ થઈ ગઈ છે.  આસિફ શેખહે 
શોમાં વિભૂતિ નારાયણની ભૂમિકા ભજવે છેએ કહ્યુ કે આટલા લાંબા સમય પછી સેટ પર હોવું સારું લાગ્યું.  હું લાંબા સમયથી શૂટિંગ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા અને મને સેટ પર પરત આવવાની ખુશી છે. 
શુભાંગી જે અંગૂરી ભાભીની ભૂમિકા ભજવે છે કહ્યુ- હું સેટ પર પરત આવીને ઉત્સાહિત છું જલ્દી જ નવા એપિસોડની સાથે અમારો શોમાં પરત આવવા માટે તૈયાર છે. 
પહેલા અમારુ સેટ ઘણા લોકોથી ભરેલો રહેતો હતો પણ હવે અહીં સીમિત લોકોને જોવાશે. રોહિતાશ્વ ગૌર ઉર્ફ મનમોહન તિવારી એ કહ્યુ અમે સુનિશ્ચિત કરીએ કે અમે દરેક શૉટ પછી માસ્ક પહેરવુ ચાલૂ રાખવું. નિયમિત સમય પછી હાથને સાફ કરવું અને સોશલ ડિસ્ટેંસ બનાવી રાખવું છે. હું નવા એપિસોડને લઈને ઉત્સાહિત છું.