બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગાઇડ
Written By
Last Modified: બુધવાર, 14 ડિસેમ્બર 2022 (15:00 IST)

ગોપી વહુને લાગી હલ્દી, ટીવી એક્ટ્રેસ કરી રહી છે લગ્ન?

devolina
દેવોલીનાના હાથમાં કેટલાક ગિફ્ટસ છે અને તે ખૂબ ખુશ નજર આવી રહી છે. એકટ્ર્સ બ્રાઈડલની રીતે હાથમાં બંગડીઓ, માથા પર ટીકા અને આંગળીઓમાં ઘણી બધી વીંટીઓ પહેરી છે. વીડિયોઝમાં જોવાઈ રહ્યુ છે કે તે લગ્ન કરી રહી છે. બાકી સત્ય શું છે તમે પોતે જુઓ 
 
શું દેવોલીના ભટ્ટાચાર્જી લગ્ન કરી રહી છે. 
આ પહેલીવાર નથી જ્યારે દેવોલીનાના લગ્નના સમાચાર ઉડી રહ્યા હોય. આ પહેલા પણ અભિનેત્રીના લગ્નની ઘણી વખત ચર્ચા થઈ ચૂકી છે. ફરક એટલો છે કે આ પહેલા ક્યારેય તેઓ આ રીતે હળદરના રંગમાં રંગાયેલા જોવા મળ્યા નથી. દેવોલીનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં દેવોલીનાનો બેસ્ટ ફ્રેન્ડ વિશાલ સિંહ તેના પર હળદર લગાવતો જોવા મળે છે.