પ્રથમ કૉલ સેંટર , કાર્યાલયીન સમયમાં મળશે સિંહસ્થની જાણકારી

Last Modified ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (16:00 IST)
સિંહસ્થ મેલા કાર્યાલય દ્વારા પરિસરમાં કૉલ સેંટર શરૂ કરી દીધું છે . સિંહસ્થના આ પ્રથમ કૉલ સેંટર છે. કોઈ માણસ જ્યારે એમના મોબાઈલથી કે લેંડલાઈનથી 1100 નંબર ડાયલ કરશે ત્યારે આ કૉલ સેંટરથી કનેક્ટ થઈને સિંહસ્થ સંબંધી કોઈ પણ જાણકારી મેળવી શકે છે. કોલસેંટર એક સમયમાં 10 માણસને જાણકારી આપી શકે છે. આ સુવિધા વર્તમાનમાં કાર્યાલયીન સમયમાં પ્રારંભ કરી છે. આગળ આ 25 માણસોને એક જ સમયમાં સિંહસ્થ જાણકારી આપવામાં સક્ષમ થશે. કૉલ સેંટરથી સિંહસ્થ મેળા ક્ષેત્ર , યાતાયાત વ્યવસ્થા , ઝોન , સેક્ટર ,
વિભાગીય કાર્ય વગેરે સમસ્ત જાણકારી આપશે.


ઉપ મેળા અધિકારી એસ.એસ રાવતએ જણાવ્યા કે મેળા કાર્યાલય દ્વારા "મિસડ કૉલ સુવિધા" પણ
તરત જ શરૂ કરી શકે. કોઈ પણ માણસ નંબર પર મિસ્ડ કાલ કરશે તો એને મોબાઈન પર સિંહ્સ્થ સંબંધી લિંક મોકલશે. લિંક
દ્વારા માણસ સિંહ્સ્થ સંબંધી કોઈ પણ જાણકારી પ્રાપ્ત કરી શકશે.આ પણ વાંચો :