ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે મોક્ષ

Last Updated: મંગળવાર, 8 ડિસેમ્બર 2015 (16:29 IST)

મહાકાલેશ્વર મંદિર ટાળે અકાલ મૃત્યૂ અને મળશે મોક્ષ


જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમને ખબર હશે કે એમના 12 મુખ્ય જ્યોર્તિલીંગ છે જે આખા ભારતમાં છે આમાંથી એક છે મહાકાલેશવર મંદિર જે ભારતના બાર જ્યોર્તિલીંગ માંથી એક છે.

આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહરમાં વસાયેલું છે.
માનવું છે કે જે માણસ આ જ્યોતિલિંગના દર્શન કરે છે એને મોક્ષ મળે છે . મહાભારતમાં અને મહાકવિ કાલિદાસના મેઘદૂતમાં ઉજ્જયિનીની ચર્ચા કરતા આ મંદિરની પ્રશંસા કરી છે.

આકાશે તારકેલિંગમ ,પાતાલે હાટકેશ્વરમ
મૃત્યૂલોકે ચ મહાકાલમ ,ત્રયલિંગમ નમોસ્તુતે

એટલે કે આકાશમાં તારક લિંગ ,પાતાલમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશવર થી મોટું કોઈ જ્યોતિલિંગ નહી છે. આથી મહાકાલેશવરને પૃથ્વીના અધિપતિ ગણ્યા છે. એટલે કે એ જ સંપૂર્ણ પૃથ્વીના એકમાત્ર રાજા છે. આવો જાણીએ આ મંદિરના વિશે....
જાણો મહાકાલેશ્વર મંદિરની આ વાતો જાણો વિશે..


આ પણ વાંચો :