ગુરુવાર, 3 જુલાઈ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Modified: બુધવાર, 23 ડિસેમ્બર 2015 (15:41 IST)

ઉજ્જૈન સિંહસ્થ 2016 માં થશે ત્રણ શાહી સ્નાન

સિંહસ્થ 2016માં ત્રણ શાહી સ્નાન થશે . પહેલો શાહી સ્નાન 22 અપ્રેલને એ  9 મે અને 21 મે ક્રમશ બીજા અને ત્રીજો શાહી સ્નાન થશે. શાહી સ્નાનની આ તારીખો સોમવારને અખાડા પરિષદની મીટિંગમાં નક્કી થઈ.