સંબંધિત સમાચાર
- રાજ્યનું બજેટ રુ.1.95 લાખ કરોડ હશે, ‘દેવું કરીને દિવાળી કરવા’ જેવો ઘાટ
- બજેટ 2018 - આ નાણાકીય મંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યુ, ફેક્ટરીમાં આજે પણ ચાલે છે તેમણે બનાવેલ કાયદો
- કોર્પોરેશન બજેટ 2018 : થ્રી લેયર બ્રિજથી અમદાવાદ બનશે સ્માર્ટ સિટી
- બજેટ 2018 - 3 હજાર રેલવે સ્ટેશન પર લાગી શકે છે એસ્કલેટર, 1 હજારમાં લિફ્ટ
- બજેટ 2018 - જો તમે કરી રહ્યા છો આ નિર્ણય તો 1 ફેબ્રુઆરી સુધી રાહ જુઓ.. થઈ શકે છે ફાયદો
Budget 2018: જાણો શુ હોય છે કોર્પોરેટ ટેક્સ (corporate tax)
એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય મંત્રી અરુણ જેટલી સામાન્ય બજેટ રજુ કરશે. બજેટની વાત દરમિયાન કોર્પોરેટ ટેક્સની પણ ચર્ચા થાય છે.
કોપોરેટ ટેક્સ કંપનીઓ પર લગાવવામાં આવે છે. આ કોઈપણ પ્રાઈવેટ, લિમિટેડ, લિસ્ટેડ અને અનલિસ્ટેડ બધા પ્રકારની કંપનીઓપર લગાવવામાં આવે છે.
કંપનીઓની જે પણ આવક થાય છે કોર્પોરેટ ટેક્સ તેના પર જ લાગે છે. કોર્પોરેટ ટેક્સ સરકારના દરેક વર્ષના રેવન્યુનુ એક મુખ્ય દ્વાર છે.
GST લાગૂ થયા પછીનું પ્રથમ બજેટ
ગયા વર્ષે ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના લાગૂ થયા પછી આ બજેટ પ્રથમ સામાન્ય બજેટ હશે. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારનુ આ પાંચમુ બજેટ રહેશે.
