P.R |
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત હવે સૌથી વધુ મૂડીરોકાણ, આંતરરાષ્ટ્રીય માળખાકીય સુવિધા વિકાસ, સૌથી વધુ પ્રોજેકટ અમલીકરણ અને ગુડગવર્નન્સ જેવી અનોખી ઓળખમાંથી પણ હરણફાળ ભરીને બહાર આવી ગયું છે. તાજેતરમાં બ્રિટનના હાઉસ ઓફ કોમનમાં જેટલા ઠરાવો થયા તેમાં સૌથી વધુ મત, વાઇબ્રન્ટ ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ અંગેના પ્રસ્તાવને મળ્યા હતા. ભારતમાં તો, ગુજરાત હવે પ્રમાણભૂત ‘‘વિકાસનું બેન્ચમાર્ક'' બની ગયું છે.
આ પણ વાંચો : |