રવિવાર, 4 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated: ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (15:31 IST)

Makar sankranti 2022- મકર સંક્રાતિની શુભેચ્છા સંદેશ- Makar sankranti Wishes 2022

મારી તરફથી તમને અને તમારા પરિવારને 
મકર સંક્રાતિની શુભેચ્છા 
 
આનંદ અને પતંગનો તહેવાર  મકર સંક્રાતિ 
હેપ્પી મકર સંક્રાતિ 

 
 
તનમાં મસ્તી મનમાં ઉમંગ 
આપીને સૌને પ્રેમનો પ્રકાસ્ગ 
તલસાંકળીમાં હોય જેવી મીઠાશ 
સાથે મળીને આપણે ઉડાવીએ પતંગ 
ભરી દઈએ આકાશમાં આપણા સ્નેહનો રંગ 
હેપી ઉત્તરાયણ 
શુભ મકર સંક્રાતિ