મારી આંખો

W.DSatmeet

મારી આંખો છે તારૂ દર્પણ,
તને બધું જ અર્પણ,

તારા પ્રેમની ચાદર,
ઓઢી છે મે મારા શરીર પર,

તને જોતા જ ઝુમી ઉઠું છું,
રહેતુ નથી કાબુ મન પર,

તારા વિચારમાં મારા મનમાં,
ખીલે છે પુષ્પો બાગની જેમ,

જો તારા પ્રેમની રંગતથી,
ખીલી ઉઠ્યું છે ગુલાબી મોસમ,
W.D

હવે તો આ મારી તરસી શરાબી આંખોને,
રહે છે વાટ હર ઘડી તારી,

જ્યારથી જોયો છે તને,
ત્યારથી થઈ છું દિવાની તારી,

હવે તો બસ તારા વિના,
નથી લાગતી કોઈ ચીજ મારી,

તુ ન છોડીશ દુનિયા મારી
પારૂલ ચૌધરી|
હું છોડુ તારા માટે દુનિયા આખી.


આ પણ વાંચો :