13 ફેબ્રુઆરી : Kiss Day શું કરવું ?


Last Updated: શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (17:29 IST)
વેલેંટાઈન વીકનો સીક્સ્થ ડે એટલે કે કિસ ડે . એવું જે જેના વિશે સાંભળતા જ પ્રેમિઓના દિલની ધડકાન વધી જાય છે. કિસ પણ એક રીતનો લવ એક્સપ્રેશન છે. 
 
આમતો કિસ કરવા માટે કોઈ ડે ની  જરૂર નહી પણ આ દિવસનો સહારો લઈ આજે તમે તમારા સાથી ને કિસ કરી શકો છો. 


 આ પણ વાંચો :