સોમવાર, 29 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By

Promise Day- વાદા કરલે સાજના .....

Valentine Week List 2016: Rose Day
વાદા કરલે સાજના તેરે બિન મેં 
ના રહું મેરે બિન તુ ના રહે હોકે જુદા......

આવી જ રીતનો છે અજનો દિવસ 

11 ફેબ્રુઆરી - પ્રોમિસ ડે, સાચા પ્રેમી પ્રોમિસ ડે પર એક બીજાને પ્રેમ નિભાવવાનું પ્રોમિસ કરે છે. 
11 ફેબ્રુઆરી - પ્રોમિસ ડે, સાચા પ્રેમી પ્રોમિસ ડે પર એક બીજાને પ્રેમ નિભાવવાનું પ્રોમિસ કરે છે. 

કેટલા પણ દૂર જશો પણ અમને ભૂલી નહી શકો 
જેટલા દૂર જશો એટલા નિકટ પામશો અમને
મિટાવી શકતા હોય તો મિટાવી દો યાદો મારી
પણ શુ સપનાંમાંથી કાઢી શકશો મને...
હેપી વેલેંટાઈન ડે