શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:25 IST)

Happy Cholcolate day wishes- ચોકલેટ જેવા સ્વીટ મધુર મેસેજ

Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
chocolate day
Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati- વેલેંટાઈન વીકનો ત્રીજો અને સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે.

Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
Chocolate Day

Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati
ચોકલેટનો ઈતિહાસ
'ચોકલેટ' આ શબ્દ વિશે ઘણા તથ્ય છે. કેટલાકના મુજબ આ શબ્દ મુખ્યરૂપે સ્પેનિશ ભાષાનો શબ્દ છે. મોટાભાગના લોકો કહે છે કે ચોકલેટ શબ્દ માયા અને એજટેક સભ્યતાઓની ઉપજ છે. જે મધ્ય અમેરિકા સાથે જોડાયેલો છે. એજટેકની ભાશા નેહુટલમાં ચોકલેટ શબ્દનો અર્થ ખાટી કે કડવી થાય છે.

Happy ચોકલેટ ડે-Chocolate Day whatsapp status in gujarati