રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:07 IST)

Rose Day Wishes 2024- તમારા ગુલાબ જેવા પાર્ટનરને ગુલાબ જેવી શુભકામના આપ

rose day shayari in gujarati 2024
Happy Rose Day Wishes in gujarati
 
valentine day gujarati shayari

એક દિલ મારા દિલને ઘાયલ કરી ગયુ 
જીવન ભર જીવાની કસમ આપી ગયુ 
લાખો ફૂલોમાંથી એક ગુલાબ પસંદ કર્યું
જે કાંટા કરતાં પણ વધુ ચુભન આપી ગયુ 
Happy Rose Day  

rose dy shayari in gujarati


 
મારી દીવાનગીની કોઈ હદ નહી  
તારા વગર મને કઈક યાદ નહી  
હું ગુલાબ છું તારા બગીચાનો 
તારા સિવાય મારા પર કોઈનો અધિકાર નહી 

rose day shayari in gujarati
એક Rose 
તેમના માટે 
જે મળતા નથી રોજ 
પણ યાદ આવે છે દરરોજ
rose day wishes in gujarati
rose day wishes in gujarati


Rose Day wishes 2024
ચેહરો તમારો ખીલ્યો રહે ગુલાબની જેમ 
નામ તમારો રોશન રહે આફતાબની જેમ 
દુખમાં પણ તમે હંસતા રહો ફૂલોની જેમ 
Happy Rose day 
 
Rose Day wishes 2024
 
 
તમે મારા જીવનનું સુંદર ગુલાબ છો
જેનો લાલ રંગ હૃદયને પ્રેમથી ભરી દે છે.
જીવન સુગંધથી ભરપૂર બને છે
અને સુંદરતા મારી ઊંઘનું દરેક સપના છે.
ગુલાબ દિવસની શુભેચ્છા
 
 
ફૂલ તૂટીને પણ સુગંધ આપે છે 
તારો સાથે મને સારી યાદ આપે છે 
દરેક માણસનો પોતાનો અંદાજ છે 
કોઈ જીવનમાં પ્રેમ તો 
કોઈ પ્રેમમાં જીવન આપે છે
Happr rose day to my love rose 


rose day shayari in gujarati
rose day shayari in gujarati
પ્રેમની ભેટ આપવાનું વિચાર્યું
પણ તારાથી વધુ પ્રેમાળ મને કોઈ મળ્યું નથી.
તમારો અવાજ - તમારા વિશેની દરેક વસ્તુ ખૂબ સુંદર છે
હું શું કહું, જાણે તમે લાલ ગુલાબ છો.

love shayari in gujarati