ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:44 IST)

Rose Day 2023- જુઓ ફૂલ પણ બોલી ગયા, ગુલાબ આપવાથી મળશે આ જવાબ

Rose Day in gujarati- 7 ફેબ્રુઆરી મતલબ રોઝ ડે છે. આ દિવસે તમે તમારા નિકટના લોકોને તમારી ભાવનાઓ ગુલાબના ફૂલ દ્વારા જાણ કરી શકો છો. રોઝ ડે ના દિવસે ફક્ત પ્રેમી પંખીડા કે પતિ-પત્ની જ ગુલાબના ફૂલ નથી આપતા, પણ તમે દરેક નિકટના લોકોને ફૂલ આપી શકો છો જેને તમે દિલથી માનો છો. 
 
મોટાભાગે જ્યારે પણ પ્રેમની વાત આવે છે તો ગુલાબનો ઉલ્લેખ જરૂર થય છે. ગુલાબ વગર પ્રેમનો એકરાર શક્ય નથી. આજની જીંદગી ખૂબ જ ફાસ્ટ છે.
 
પણ છતા પ્રેમ અને પ્રેમની પરિભાષાને સમય નથી બદલી શક્યો. તેથી પ્રેમનો એકરાર લોકો આજે પણ ગુલાબથી જ કરે છે. 

Rose Day in gujarati 
A single Rose for u for being in my life 
Thank you so much to complete my life 
 
ફૂલ બનીને અમે મહકવા જાણીએ છે 
મુસ્કુરાવીને દુખ ભૂલાવા જાણીએ છે 
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે 
વગર મળી અમે રિશ્તા નિભાવવા જાણીએ છે 
 
sending you a rose to say 
I love you 
Happy rose day