ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (17:02 IST)

વેલેંટાઈન વીક એટલે આશિકોની નવરાત્રિ

પ્રથમ દિવસે - દેવીને ગુલાબનું ફુલ અર્પિત કરવામાં આવે છે (રોઝ ડે)


બીજો દિવસ - દેવી પાસે યાચનાઓ કરવામાં આવે છે. (પ્રપોઝ ડે)
ત્રીજો દિવસ - દેવીને ચોકલેટનો ભોગ લગાવાશે (ચોકલેટ ડે)
ચોથો દિવસ - દેવીને રીંછની બલિ આપવામાં આવશે (ટેડી ડે) 

પાંચમો દિવસ - દેવીને માનતાઓ કરવામાં આવશે (પ્રોમિસ ડે) 
છઠ્ઠો દિવસ - દેવીનો પ્રસાદ મળશે (કિસ ડે)


સાતમો દિવસ - દેવી સાથે જાગરણ કરશે (વેલેન્ટાઈન ડે)