1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 3 જૂન 2014 (16:45 IST)

વાસ્તુ ટિપ્સ - વાસ્તુ મુજબ વૃક્ષોનું સ્થાન

- મકાનની બહાર વૃક્ષોને લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તે મકાનથી એટલા દૂર લગાડવામાં આવે કે સવારે નવ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી વૃક્ષનો પડછાયો મકાન પર ન પડે. 
 
- પિલરવન ઉત્તરમાં, વટ વૃક્ષ પૂર્વમાં,  ગૂલર દક્ષિણમાં અને પીપળો પશ્ચિમમાં તમારા ઘરની બહાર તરફ લાગેલા છે તો અત્યંત શુભ છે. 
 
- ચંપા, ચમેલી, બેલા, ગેંદા, અપરાજીતા, નારિયળ, બેલ, કેરીના ઝાડ અને દ્રાક્ષ વગેરેની લતાઓ જ્યા પણ લગાડવામાં આવે તે શુભદાયક હોય છે. 
 
- જે ઝાડ ખૂબ ઉંચા હોય છે તેમને ઘરની પૂર્વ દિશામાં લગાડવાથી સૂર્યની કિરણો મકાન પર નહી પડે. એ માટે ઉત્તર પૂર્વ અને ઈશાનમાં નાના નાના છોડ અને દક્ષિણ પશ્ચિમ અને નેઋત્યમાં ઊંચા વૃક્ષ લગાવો.