1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 7 જૂન 2018 (19:00 IST)

સૂતાં સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે તમારા પર ભારે

Sleeping mistakes- according to vastu
સૂતા સમયે અમે આ વાતનો થોડો પણ અનુભવ નહી હોય છે કે અમે કઈ ભૂલ કરી રહ્યા છે જેનાથી અમારો સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની  ભૂલ અમારા માટે ભારે પડી શકે છે, પણ અમે આ વાતથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના ઘણા નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે અમે સૂઈએ તો એક વાત ધ્યાન રાખો કે બેડ નીચે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરન, પંખો વગેરે ન રાખવું. આવું કરવાથી તમને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છ છો તો સૂતા સમયે આ વસ્તુઓ દૂર રાખવી. 
 
2. ઘડીયાલ માથા નીચે, બેડના પાછળ કે પછી સામે રાખવાથી તમે હમેશા તનાવમાં રહેશો, જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો  અને તમને શારીરિક અન માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે ઘડીયાલ રૂમમાં લગાવું છે તો બેડના જમણા કે ડાબાં બાજુ લગાવો.  આ શુભ ગણાય છે. 
 
3.વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજોના ફોટા અ લગાવવું. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.