વાસ્તુ ટિપ્સ - પશ્ચિમ દિશામાં ન મુકશો આવી વસ્તુ, આવે છે પરેશાની

Last Modified શનિવાર, 22 ડિસેમ્બર 2018 (14:06 IST)
આજના યુગમાં ધન, વ્યવસાયિક લાભ અને પદ સૌથી મહત્વપૂર્ણ છે. ઘરનો પશ્ચિમ ભાગ કે ક્ષેત્ર લાભ પ્રાપ્તિ કે તકનુ ક્ષેત્ર હોય છે. બધા પ્રકારના કાર્યોનુ ફળ બધા પ્રકારની ઈચ્છાઓની પૂર્તિનુ ક્ષેત્ર પશ્ચિમ છે.

પશ્ચિમી જોન ડાઈનિંગ ટેબલનુ જોન પણ છે. આ ક્ષેત્રમાં તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત સમાના મુકો. અહી જે પણ વસ્તુ મુકવામાં આવશે તેમાં અને તેનાથી વધારો જ થશે.

પશ્ચિમી ક્ષેત્ર ન વધ્દુ મોટુ હોય કે નાનુ હોય. અહી જૂના છાપા, બિનઉપયોગી રમકડા, ઘરનો ફાલતુ સામાન અને બેકારનો સામાન જમા ન કરો. નહી તો આ તમારા બધા પ્રકારના લાભ, ઓર્ડર્સ કોન્ટ્રેક્સ, ઉપલબ્ધિયો અને સેવિંગ્સને પ્રભાવિત કરશે.

પશ્ચિમ દિશા અને આ દિવાલ પર પશ્ચિમ દિશાના રંગનો પ્રગોગ કરો અને આ દિવાલને હમેશા સ્વચ્છ રાખો.


આ પણ વાંચો :