શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

Vastu-માનસિક રૂપથી અશાંત અને ઉદાસ રહે છે આવા ઘરની મહિલાઓ

Vastu tips home
1. જે ઘરની આગળનો ભાગ તૂટેલો હોય , પ્લાસ્ટર ઉખડેલો હોય કે સામેની દીવારમાં દરાર ,ટૂટી-ફૂટી કે કોઈ પ્રકારથી પણ ખરાબ થઈ રહ્યા હોય તે ઘરની માલકિન નો સ્વાસ્થય ખરાબ રહે છે તેને માનસિક અશાંતિ રહે છે અને હમેશા અપ્રસન્ન ઉદાસ રહે છે. 
 
2  જે ઘરમાં પૂજા કક્ષનો ઉપયોગ બેડરૂમ   માટે પણ કરાય છે. ત્યાં સૂતી મહીલાઓ ધાર્મિક પ્રવૃતિની હોય છે ,પણ વગર કારણે વાદ-વિવાદ કરે છે ,પર તે સારી બચત કરી લે છે. 
 
3. જેના ઘરમાં પૂજા કક્ષનો ઉપયોગ બેડરૂમ માટે હોય છે કે બેડરૂમના એક ખૂણામાં પૂજા રૂમ બનેલો હોય છે. તેમાં ઉંઘતી મહિલા ધાર્મિક હોય છે. પરંતુ તેની દીકરીના લગ્નમાં મુશ્કેલીઓ આવાને કારણ મોડું થાય છે.