બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 21 જુલાઈ 2017 (13:38 IST)

સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે

સૂતા સમયે આ વતાનો જરાય પણ નહી લાગતું કે અમે કઈ ભૂલો કરી રહ્યા છે. જેનાથી અમારું સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની ભૂલ અમારા માટે ભારે પડી શકે છે. પણ અમે આ વાતોથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના કેટલાક નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે પણ અમે સૂઈએ તો એક વાતનો ધ્યાનના રહેવું કે બેડના વચ્ચે કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણ, પંખો વગેરે ના રાખવું. આવું કરવાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છો છો તો સૂતા સમયે આ વસ્તુઓને દૂર રાખો. 
 
2. માથાની નીચે, બેડના પાછળ કે પછી સામે મૂકવાથી તમે હમેશા તનાવમાં રહેશો જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો અને તમે શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે પણ તમારા રૂમમાં ઘડી લગાવા ઈચ્છો છો તો જમણા કે ડાબી તરફ લગાવો. આ શુભ ગણાય છે. 
 
3. વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજની ફોટા ન લગાવું. તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે.