શનિવાર, 28 જાન્યુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated: સોમવાર, 18 જુલાઈ 2022 (17:40 IST)

રાત્રે સૂતી વખતે માથા પાસે મુકશો આ વસ્તુઓ તો થશે નુકશાન... - Vastu Tips in Gujarati

vastu tips
મિત્રો જેમ સૂતી વખતે કંઈ દિશામાં સુવુ જોઈએ તે માટે વાસ્તુમાં કેટલાક નિયમો છે  એ જ રીતે સૂતી વખતે તમારી પાસે કેટલીક વસ્તુઓ પડેલી ન હોવી જોઈએ એ અંગે પણ વાસ્તુમાં બતાવાયુ છે.   તમે પણ રાત્રે સૂતી વખતે આ વસ્તુઓ તમારા માથા પાસે ન મુકશો   આજે હુ આપને  બતાવી રહી છુ  કેટલીક એવી વસ્તુઓ  જેને સૂતી વખતે પોતાની પાસે મુકવી નકારાત્મકતા અને અશુભતાને વધારે છે આવો જાણીએ તેના વિશે માહિતી..