1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

દક્ષિણ-પશ્ચિમનું મહત્વ

દક્ષિણ-પશ્ચિમનું મહત્વ
* દક્ષિણ-પશ્ચીમ દિશામાં ઉત્તર-પૂર્વ કરતાં સૌથી ઓછી ખુલ્લી જગ્યા હોવી જોઈએ.

* મુખ્ય દરવાજો કોઇ પણ દિશામાં હોય ઉત્તર-પૂર્વ દિશાનો ભાગ દક્ષિણ-પશ્ચિમ કરતાં ખુલ્લો, હલકો અને સાફ હોવો જોઈએ.

* દક્ષિણ-પશ્ચિમવાળો ખુણો ઉંચો અને ભારે હોવો જોઈએ.

* ધાબા પરનો ઢોળાવ એ રીતનો હોવો જોઈએ કે પાણી દક્ષિણ-ઉત્તર કે પશ્ચિમ-ઉત્તર તરફ ઢળી જાય.