1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

પૃથ્વીના ગોળાકારનું મહત્વ

પૃથ્વીના ગોળાકારનું મહત્વ
પૃથ્વીના ગોળાકારનું મનુષ્ય માટે સૌથી વધું મહત્વ છે. આ ગોળાકારને કારણે જુદા-જુદા અક્ષાંશો પર સૂર્યના કિરણો જુદા-જુદા અંશના ખુણા પર પડે છે. ભૂમધ્ય રેખા પાસે વધારે લાંબા પડે છે. જેથી કરીને વિષુવવૃત્ત રેખા પાસેના સ્થાનો પર તાપમાન વધું રહે છે અને ધ્રુવો તરફ વધતું જાય છે. આ તાપમાનને ભિન્નતાને લીધે હવામાનમાં પણ ભિન્નતા આવે છે જેને લીધે પવન આવે છે, વરસાદ થાય છે, જળવાયુંમાં ભિન્નતા આવે છે. આ ભિન્નતાને કારણે જ દુનિયામાં જુદા જુદા પ્રકારના પાક થાય છે અને વનસ્પતિઓ ઉગે છે.