વાસ્તુ સૂત્રથી વિદ્યા લાભ
|
* સ્ટડી રૂમની અંદર વિદ્યાર્થીનું ટેબલ પુર્વ-ઉત્તર ઈશાન કે પશ્ચિમમાં રહેવું જોઈએ. દક્ષિણ અગ્નિ કે પછી નૈઋત્ય કે ઉત્તર-વાયવ્યમાં ન હોવું જોઈએ.
* સ્ટડી રૂમમાં બારી કે રોશની પૂર્વ-ઉત્તર કે પશ્ચિમમાં હોવી તે શ્રેષ્ઠ છે પણ દક્ષિણમાં સંભવતયા ન રાખશો.
* સ્ટડી રૂમની અંદર શૌચાલય ક્યારેય પણ ન રાખશો.
* સ્ટડી રૂમની રંગ સંયોજના સફેદ, બદામી, ફીકો આસમાની કે હલ્કો ફિરોજી રંગ દિવાલો પર અને ટેબલ-ફર્નિચર પર શ્રેષ્ઠ છે. કાળો, લાલ, ઘાટો વાદળી રંગ રૂમની અંદર ન હોવો જોઈએ.