ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. યુધ્ધની તૈયારી
Written By નઇ દુનિયા|
Last Modified: શુક્રવાર, 26 ડિસેમ્બર 2008 (20:55 IST)

ભારતની મિસાઇલ શક્તિ

ભારતીય સેના પાસે જમીનથી જમીન ઉપર તથા હવામાં મારક શક્તિ ધરાવતા એક એકથી ચઢિયાતી મિસાઇલો છે. જેનું મારક ક્ષમતા પણ વધુ છે.

અસ્ત્ર
* હવાથી હવા માં 110 કિલોમીટર સુધી મારનાર મિસાઇલ 'અસ્ત્ર' નો ભારતે
13 સપ્ટેમ્બર 2008ના રોજ ઉડીસાના ચાઁદીપુરમાં સફળ પરીક્ષણ કર્યુ હતું.

* આ મિસાઇલ 15 કિલોગ્રામ યુદ્ધક સામગ્રી પહોચાડવામાં સક્ષમ છે.

* દુશ્મનોંને ભ્રમિત કરવા તથા ધ્વનિની ગતિ કરતા પણ જડપી ઉડાન ભરનાર સુપર સોનિક વિમાનોંને પણ નષ્ટ કરવામાં આ મિસાઇલ સક્ષમ છે.

* વર્તમાન બીવીઆર (બિયાંડ વિજુઅલ રેંજ) શ્રેણીની મિસાઇલોંમાં સૌથી વધારે શક્તિશાળી મનાય છે.

પૃથ્વી 1, 2 તથા 3
* જમીનથી જનીન પર 150 થી 2500 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 500 થી 1000 કિલોગ્રામ સુધીની છે.
* ભારતીય મુદ્રામાં કીમત : 3 કરોડથી વધારે.
* સ્થિતિ : વિકસિત અને તેનાત.
આકાશ
* જમીનથી હવામાં માર કરવાની ક્ષમતા ધરાવે છે.
* મારક ક્ષમતા : 25 કિલોમીટર
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 55 કિલો
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.

ત્રિશૂ
* જમીનથી હવામાં માર કરવાની ક્ષમતા ધરાવે છે.
* મારક ક્ષમતા : 500 મીટર થી 9 કિલોમીટર સુધી.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 15 કિલો
* પરીક્ષણ : 30 વારથી વધારે.
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.

નાગ
* ટૈંક પ્રતિરોધક મિસાઇલ
* મારક ક્ષમતા : 5 કિલોમીટર સુધી.
* પરીક્ષણ : 25 વારથી વધારે.
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.

અગ્નિ-1 થી 5
* મધ્યમ થી લાંબા અંતરવાળી મારક શક્તિ ધરાવતી મિસાઇલ.
* મારક ક્ષમતા : 5000 કિલોમીટર સુધી.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 1 ટન.
* સ્થિતિ : વિકસિત અને તૈનાત.

બ્રહ્મો
* જમીનથી જમીન અને પોત તથા પનડુબ્બીથી હવામાં પ્રહાર.
* મારક ક્ષમતા : જમીનથી જમીન પર 290 કિલોમીટર, પોત અથવા પનડુબ્બીથી હવામાં 14 કિમી.
* યુદ્ધાગ્ર ભાર ક્ષમતા : 200 કિલો
* પરીક્ષણ : 3 વારથી વધારે.
* સ્થિતિ : સફલ પરીક્ષણ.