હુ છુ ભારતીય નારી

કલ્યાણી દેશમુખ|

N.D
ડગલે પગલે અમે ઠોકર ખાધી
છતાં નથી અમે હિમંત હારી
અમારી શક્તિની ન લો પરીક્ષા
અમે છીએ ભારતીય નારી

જે દેશમાં હોય કલ્પના અને કિરણ જેવી નારી
તે દેશની સ્ત્રીઓ નથી અબલા કે બિચારી
ન સમજો અમને કમજોર
અમે છે ભારતીય નારી

એવી પણ સ્ત્રીઓ છે જેમણે દુનિયામાં ભારતની શાન વધારી મધર ટેરેસાએ લોકો પર ભારતીય મમતા વિખરાવી
તો સુસ્મિતા-એશ્વર્યાએ ભારતીય સુંદરતાની ઓળખ કરાવી
વાહ, શુ અદ્દભૂત છે ભારતીય નારી


આ પણ વાંચો :