સંબંધિત સમાચાર
- મહિલા દિવસ ની શુભેચ્છાઓ- દરેક દિવસ સ્ત્રીના નામે હોવો જોઈએ
- Internationa Womens Day 2024 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત
- Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ
- Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો
- Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન
Womens Day Wishes- આ સંદેશ મોકલી તમારી મહિલા મિત્રના દિવસને ખાસ બનાવો
women's day quotes- જો કે મહિલાઓનો આભાર માનવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ આ ખાસ દિવસ આવી ગયો છે, તેથી તેમને શુભેચ્છા પાઠવવામાં પાછળ ન રાખો. આ સંદેશાઓ દ્વારા તમે તેમના દિવસને વધુ ખાસ બનાવી શકો છો.
કેમ કહે છે દુનિયા કે નારી કમજોર છે.
આજે પણ એમની પાસે
ઘર ચલાવવાનો ડોર છે
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
હજારો ફૂલ જોઈએ એક માળા બનાવવા માટે....
હજારો દિવા જોઈએ એક આરતી સજાવવા માટે....
હજારો પાણીના ટિપા જોઈએ એક સમુદ્ર બનાવવા માટે
પણ
સ્ત્રી એકલી જ પૂરતી છે
ઘરને સ્વર્ગ બનાવવા માટે
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
સ્ત્રીનુ કોઈ ઘર નહી હોતુ
પણ સત્ય તો એ છે કે
સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતુ
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
મહિલા દિવસ ની શુભેચ્છાઓ
દરેક દેશની બે પાંખ
હોય છે એક સ્ત્રી અને
બીજો પુરૂષ દેશની
ઉન્નતિ એક પાંખથી
ઉડાન ભરતા
નથી થઈ શકતી