ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 7 માર્ચ 2024 (16:18 IST)

paprika paneer recipe- પેપરિકા પનીર બનાવવાની આ સ્પેશલ રેસેપી

paprika paneer recipe-જો તમે કઈક ડિફરેંત ટ્રાઈ કરવા ઈચ્છો છો તો આ આર્ટિકલ તમારા માટે મદદગાર છે. કારણ કે આજે અમે તમારા માટે કઈક એવા હેક્સ લઈને આવ્યા ચે જેની મદદથી ઘરે જ સ્વાદિષ્ટ પપરિકા પનીર તૈયાર કરી શકો છો. 
 
જો તમે એવી જ ડિશની શોધમાં છો તો ઈંટરનેટ પર વાયરલ થએ રહી પેપરિકા પનીરની આ રેસીપી ફોલો કરી શકો છો. 
 
વિધિ 
 
પેપરિકા પનીર બનાવવા માટે સૌથી પહેલા સામગ્રીઓ એકત્ર કરી લો . 
પનીર 
કોબીજ 
શિમલા મરચા 
લસણ પાવડર
લાલ મરચું પાવડર, 
પેપરિકા સૉસ 
ચિલી સૉસ 
ઇટાલિયન મસાલા અને મીઠું.
 
- તે પછી પનીરને કાપીને થૉડી વાર માટે મૂકો. 
- આ દરમિયાન બધા શાકને કાપીને રાખી લો. બધા શાકને કાપતા પહેલા જ ધોઈ લેવું. 
- હવે સમારેલા પનીરના બાઉલમાં બધા મસાલા ઉમેરો. બધા મસાલા, કોબીજ, શિમલા મરચા,  કાળા મરી પાવડર, મીઠું અન પેપરિકા સોસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- મિક્સ થયા બાદ તેમાં ચીલી સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણને 10 થી 15 મિનિટ માટે રાખો. આ સમય દરમિયાન કડાઈમાં તેલ ગરમ કરવા રાખો.
- તેલ ગરમ થાય એટલે તેમાં પનીરનું મિશ્રણ નાખીને તળી લો. તળ્યા પછી એક પ્લેટમાં કાઢી લો. ઉપર કોથમીર અને પૅપરિકા પાવડર છાંટી ગરમાગરમ સર્વ કરો.
 
Edited By-Monica sahu