ગુરુવાર, 11 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
મહિલા દિવસ 08
Written By
કલ્યાણી દેશમુખ|
દીકરી સૌની લાડકવાયી
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે
આ વર્ષે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. ક્યારેક અચાનક વધારો, ક્યારેક તીવ્ર ઘટાડો... જોકે, વર્ષના છેલ્લા મહિનામાં, ડિસેમ્બરમાં, બંને ધાતુઓના ભાવમાં નાટકીય ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીએ ફરી એકવાર રેકોર્ડ તોડી નાખ્યા છે.
કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી
BJP MP Kangana Ranaut- ચૂંટણી સુધારા પર લોકસભાની ચર્ચા દરમિયાન, ભાજપના સાંસદ કંગના રનૌતે કહ્યું કે વડા પ્રધાન મોદી EVM હેક કરતા નથી,
UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે
યુનેસ્કોએ દિવાળીને વિશ્વ ધરોહર તરીકે માન્યતા આપી છે. બુધવારે, યુનેસ્કોએ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠનની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સ્થળોની યાદી બહાર પાડી, જેમાં દિવાળીનો તહેવાર પણ સામેલ હતો.
ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત
ચીનમાં એક ઇમારતમાં આગ લાગવાથી બાર લોકોના મોત થયા છે. આગ લાગવાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બની હતી.
Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!
7 ડિસેમ્બર, 2025 ના રોજ ગોવાના એક જાણીતા નાઈટક્લબમાં ભીષણ આગ લાગવાથી પચીસ લોકોના મોત થયા. આસામના રાહુલ તંતી (૩૨) ના મોતથી બધાને આઘાત લાગ્યો છે. તે રાત્રે ફરજ પરની તેમની પહેલી રાત હતી.
ધર્મ
Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.
Gandhari ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.
પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?
પાટલો વેલણશાસ્ત્રોમાં શુભ દિવસો, યોગ, નક્ષત્ર અને નાની નાની વસ્તુઓ ખરીદવા માટેના સમયની વ્યાખ્યા આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે શુભ સમયમાં કરવામાં આવતી ખરીદી લાંબા ગાળાના લાભ લાવે છે.
ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?
Gandhari- ગાંધાર (આધુનિક કંદહાર) ની રાજકુમારી અને હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને પુત્રી હતી. તે કૌરવોની માતા હતી.
Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ
આ કાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્રો પણ છે. માટે સમગ્ર રામાયણમાં સુંદરકાંડને સહુથી શ્રેષ્ઠ માનવામાં આવે છે., આત્મવિશ્વાસની ઉણપ હોય કે અન્ય કોઇ સમસ્યા હોય ત્યારે જ્યોતિષીઓ અને સંતો સુંદરકાંડના પાઠ કરવાની સલાહ આપે છે. આખરે રામચરિતમાનસના અન્ય છ કાંડ છોડીને માત્ર સુંદરકાંડના પાઠ કરવાનું જ શા માટે કહેવામાં આવે છે ?
Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની
Tuesday Remedies: જો તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો મંગળવારે આ ઉપાયો ચોક્કસ અજમાવો. આમ કરવાથી, તમને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ ઝડપથી મળી જશે.