શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:57 IST)

Fitness Tips- અઠવાડિયામાં માત્ર 3 દિવસ કરવુ આ વર્કઆઉટ રહેશો હમેશા ફિટ

3 Days Workout: આજના સમયમાં દરેક કોઈ ફિટ રહેવા ઈચ્છે છે પણ ફિટ રહેવા માટે એક્સરસાઈજ કરવી ખૂબ જરૂરી છે. વર્કઆઉટ કરવાથી શરીરમાં બ્લ્ડ સર્કુલેશન સારુ રહે છે. તેમજ માંસપેશીઓ પણ મજબૂત હોય છે. પણ આજકાલના વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે દરરોજ વર્કઆઉટ કરવો થોડો મુશ્કેલ છે. તેથી તમને પરેશાન થવાની જરૂર નથી કારણ તમે માત્ર 3 દિવસ વર્કઆઉટ કરીને પણ તમે પોતાને ફિટ રાખી શકો છો. તેના માટે તમને જીમ જવાની પણ જરૂર નથી. ચાલો અમે તમને જણાવીશ કે તમે ક્યાં વર્કઆઉટ કરી પોતાને ફિટ રાખી શકો છો. 
 
ફિટ રહેવા માટે કરો આ વર્કઆઉટ 
મૂવ્સ અને કોર એક્સરસાઈજ ( પ્રથમ દિવસ) 
વર્કઆઉટથી પહેલા દિવસ તમે મૂવ્સ અને કોર એક્સસાઈજ કરી શકો છો. આ એક્સસાઈઝ કરવા માટે સૌથી પહેલા 15 સેકંડ સુધી જંપ સ્ક્વાટસ લગાવવો. તે પછી 20 થી 30 સેકંડ માટે એક ટાઈમ ફોરાઅર્મ પ્લેંક કરવો. તેને સતત 3 વાર રિપિટ કરો. આ એક્સસાઈઝમાં 30-45 સેકંડ સુધી રોકાઈ શકો છો. 
 
સ્ટ્રેંથ એક્સરસાઈઝ 
બીજા દિવસે તમે સ્ટ્રેંથ એક્સરસાઈઝ કરી શકો છો. આ એકસરસાઈઝને કરવાથી માંસપેશીઓ મજબૂત હોય છે આ એક્સસાઈઝને કરવા માટે ત્રણ બેંચ રો અને ચેસ્ટ પ્રેસ કરવો. તે પછી સ્કવાટસ કરવો. આ એક્સસાઈઝને 8 વાર કરવી. 
 
કાર્ડિયો એક્સસાઈઝ (ત્રીજા દિવસે) 
ત્રીજા દિવસે તમે કાર્ડિયો એક્સરસાઈઝ કરી શકો છોઆ એક્સસાઈઝને તમે 10-15 મિનિટ સુધી કરી શકો છો. આ એક્સસાઈઝ કરવા માટે તમે પહેલા એક જગ્યા ઉભા થઈ જાઓ તે પછી તે હગ્યા પર જંપ લગાવો કે પછી સીઢી ચઢવી. રસ્સી કૂદવો અને સાઈકિલ પણ ચલાવી શકો છો. તે સિવાય સ્વિઇંગ કરવો પણ પ્રકારનો કાર્ડિયો છે. આ રીતે તમે એક્સસાઈઝ કરી શકો છો.