મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ ૩ રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા

સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
rashifal
0
1
મેષ( aries) - નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે
1
2
વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે
2
3
Married life: : ચાણક્ય નીતિ કહે છે કે પતિથી કેટલીક વાતો ગુપ્ત રાખવાથી સંબંધ બચી શકે છે. માતૃત્વના રહસ્યો, જૂઠાણું, સરખામણી અને ગુસ્સો સંબંધને નબળો પાડી શકે છે.
3
4
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો તમે તેને કોઈ ખાસ મિત્ર સાથે શેર કરશો તો તમને રાહત મળશે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે
4
4
5
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે.
5
6
Mangal Gochar 2025: : મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બરની રાત્રે તુલા રાશિમાં ગોચર કરશે. મંગળનું આ ગોચર કેટલીક રાશિઓ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે અને કયા ઉપાયો તેમને લાભ આપી શકે છે.
6
7
Vastu Tips: જો તમે રાત્રે તમારા ઘરમાં લાઈટ્સ પ્રગટાવીને રાખો છો તો આ આર્ટીકલ તમારી આંખો ખોલી દેવાનુ છુ. આજે અમે તમને તેના કારણે જીવનમાં આવનારી સમસ્યાઓ વિશે તમને બતાવી રહ્યા છીએ.
7
8
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો તમે તેને કોઈ ખાસ મિત્ર સાથે શેર કરશો તો તમને રાહત મળશે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે.
8
8
9
Kitchen and Bedroom Facing: વાસ્તુશાસ્ત્રમાં, રસોડું અને બેડરૂમ એકબીજાની સામે હોય તો તેને મોટો દોષ માનવામાં આવે છે. આની સીધી અસર ઘરની શાંતિ, સ્વાસ્થ્ય અને સંબંધો પર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ચાલો જાણીએ કે રસોડું અને બેડરૂમ એકબીજાની સામે હોય તે ...
9
10
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે
10
11
આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે તમારા કામમાં પ્રગતિ થશે, જેનાથી તમારો દિવસ ખુશ રહેશે. આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે, જેનાથી તમારું મન સંતુષ્ટ રહેશે. આજે તમારે બીજા પર વધુ પડતું નિર્ભર ન રહેવું જોઈએ
11
12
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો તમે તેને કોઈ ખાસ મિત્ર સાથે શેર કરશો તો તમને રાહત મળશે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે
12
13
મેષ - આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. પિતાના સાથે સંબંધમાં આત્મીયતા વધશે. યશ, માન, કીર્તિ પ્રતિષ્ઠાની શક્યતા વધશે. શારીરિક અને માનસિક સ્થિરિ સરસ રહેશે.
13
14
Chandra Grahan 2023: સનાતન પરંપરામાં, સૂર્ય અને ચંદ્રગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન તમામ પ્રકારના શુભ અને મંગળ કાર્યો કરવાની મનાઈ છે. ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ નિયમો શું છે તે જાણવા માટે, આ લેખ વાંચો.
14
15
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે
15
16
Chandra Grahan Rules: 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ છે, આજે અમે તમને આ દિવસે શું કરવાથી ફાયદો થશે અને શું ન કરવું જોઈએ તેની માહિતી આપીશું.
16
17
Lunar eclipse 2025 India Sutak period: સપ્ટેમ્બર 2025 ના રોજ લાગનારુ વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ અનેક મામલે મહત્વપૂર્ણ છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન રાહુ અને ચંદ્રમા એક જ રાશિ કુંભમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. જેનાથી ગ્રહણના યોગનુ નિર્માણ થશે.
17
18
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો તમે તેને કોઈ ખાસ મિત્ર સાથે શેર કરશો તો તમને રાહત મળશે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે.
18
19
Chandra Grahan 2025 effect on rashi: જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નિકટ આવે છે અને પૃથ્વીની છાયા ચંદ્રમા પર પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. 7 સપ્ટેમ્બર 2025 ના રોજ લાગનારુ ચંદ્રગ્રહણ દેશ-દુનિયા અને તમારી રાશિ પર શુ અસર પડવા જઈ રહી છે. જાણવા માટે ...
19