બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

બીજો પીસ

પતિ - જો હું આ દુનિયામાં નહી રહુ તો મારા જેવો તને બીજો નહી મળે
પત્ની - કોણ કહે છે કે મને બીજો પતિ તમારા જેવો જોઈએ છે.