શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: શનિવાર, 5 નવેમ્બર 2016 (00:15 IST)

કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ

1.  બટાટાના પરાંઠા બનાવતા સમયે બટાટાને mixtureમાં થોડી કસૂરી મેથી નખાય. તો એનાથી પરાંઠાનો સ્વાદ વધી જાય છે. 
 
2. મરચાના  ડિબ્બામાં થોડી- હીંગ નાખી દો એનાથી મરચા વધારે સમય સુધી સુરક્ષિત રહેશે. 
 
3. લસણને હળવું ગરમ કર્યા પછી લસણને છોલવામાં સરળતા થાય છે. 
 
4. ચોખામાં એક ચમચી તેલ અને થોડા ટીંપા લીંબૂનો રસ મિક્સ કરવાથી, રાંધ્યા પછી એ ખિલેલું બને છે. 
 
5. દાળ રાંધતા સમયે તેમાં એક ચપટી હળદર અને બદામ તેલના ટીંપા નાખવાથી દાળ જલ્દી ચઢી જાય છે અને સ્વાદ પણ સારું લાગે છે.