શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (12:53 IST)

ગુજરાતી જોક્સ - બાપુનુ મગજ

છગન અને મગન ભારત-પાક.ની ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા 
કોમેન્ટ્રેટર : ‘તેંડુલકર ઓન સ્ટ્રાઈક…. દેખતે હૈ અબ ક્યા હોતા હૈ….’
છગનબાપુ : ‘ટીવી બંધ કર અલ્યા. આજથી મેચ જોવાનું જ બંધ…. સચિન સ્ટ્રાઈક પર ગયો. આટલું કમાય તોય પાછા સ્ટ્રાઈક પર ?’