Astrology Astroscience 57

0

14 ઓગસ્ટનું રાશીફળ - આજે તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે

સોમવાર,ઑગસ્ટ 14, 2023
rashifal
0
1
આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.
1
2
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની સમસ્યાઓ માટે આજે કોઈ સારા ડૉક્ટરની સલાહ લો. તમે કોઈ બિઝનેસ ડીલ ફાઈનલ કરશો, જેનાથી તમારું મન ખુશ થશે. તમે મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવશો.
2
3
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાના સંકેત છે. સ્વજનો અને અન્ય લોકોના આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે. ઘરમાં વ્યસ્ત રહેવાને કારણે ધંધામાં ધ્યાન ઓછું રહેશે
3
4
શુક્ર ગ્રહને ભૌતિક સુખ,ધન અને પ્રેમ સંબંધના કારક ગણ્યા છે . આ બધા બાબતોમાં લાભ મેળવવા માટે શુક્રવારે આ 7 વસ્તુઓ ખાશો તો ઘણો લાભ મળે છે.
4
4
5
Zodiac Signs: જ્યોતિષમાં કુલ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જે રીતે કોઈ પણ વ્યક્તિ રંગ, દેખાવ, વર્તન વગેરેની દ્રષ્ટિએ એકસરખી ન હોઈ શકે.
5
6
Shukra Gochar 2023 - 7 ઓગસ્ટ 2023ના રોજ સવારે 10.37 મિનિટ પર શુક્ર ગ્રહ ચંદ્રમાને રાશિ કર્કમાં પ્રવેશ કરશે. શુક્રને સુખ, ધન, વિલાસતા, સૌદર્ય, વૈભવ અને રોમાંસનો કારક ગ્રહ છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિ માલામાલ થઈ જાય છે.
6
7
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે
7
8
મેષ (aries)- અઠવાડિયાના મધ્ય તમારા માટે માનસિક ચિંતા, આત્મવિશ્વાસથી કામ કરવાથી તમારા થોડા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ ને પણ ભણતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવાથી
8
8
9
આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. આજે, કાર્યસ્થળ પર તમારી મહેનતને તમારા કામ માટે ઓળખવામાં આવશે, જેના કારણે તમને ભવિષ્યમાં સારા લાભની તકો મળશે. તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે અને તમને ભવિષ્યમાં પ્રગતિની અગણિત તકો મળશે
9
10
આજનો દિવસ જીવનમાં નવી દિશા લાવશે. તમે એવા પ્રોજેક્ટનું નેતૃત્વ કરશો જેમાં અન્ય લોકો પણ સહકાર આપશે. આ સાથે, કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થશે
10
11
અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
11
12
જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે મળીને કરેલા કામમાં તમને ઘણી હદ સુધી સફળતા મળશે. ઘરના વડીલો પાસેથી કંઈક નવું શીખવા મળશે. વેપારમાં લાભ થશે. માતા કાત્યાયનીને ઈલાયચી ચઢાવો, આર્થિક સ્થિતિ સારી રહેશે.
12
13
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે. તમારા સકારાત્મક વિચારોથી ખુશ રહેવાથી બોસ તમને કોઈ ઉપયોગી વસ્તુ ભેટ તરીકે આપી શકે છે
13
14
August Monthly Rashifal 2023: ગ્રહ નક્ષત્રો અનુસાર ઓગસ્ટ મહિનો ઘણા લોકો માટે મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિનો ઘણી રાશિઓ માટે શુભ પરિણામ લઈને આવ્યો છે, જ્યારે કેટલાક રાશિવાળાઓએ આ મહિનામાં વિશેષ સાવચેતી રાખવી પડશે. જાણો તમામ રાશિઓનું માસિક રાશિફળ.
14
15
મેષ- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે. આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્‍ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે. સ્‍વ-વિવેકથી કાર્ય કરવું લાભદાયી રહેશે.
15
16
આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશો
16
17
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, કોઈ સહકર્મી તમને પીઠ કરી શકે છે.
17
18
Shukra vakri 2023- જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એક સમયગાળા પછી બધા ગ્રહો પાછળની ગતિમાં આગળ વધે છે. તમને જણાવી દઈએ કે આજથી શુક્ર સિંહ રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં આગળ વધી રહ્યો છે અને 4 સપ્ટેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે
18
19
આ અઠવાડિયા કામમાં તમારો ઉત્સાહ વધશે. વિચારોમાં નકારાત્મકતામાં કમી આવશે અને તમે જીવનના સારા પહલૂઓ પર ધ્યાન આપશે. વર્તમાન સમયમાં ખર્ચમાં ઘટાડો થશે
19