સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 ઑગસ્ટ 2023 (11:00 IST)

અમદાવાદમાં 42,100 લોકો આપશે Tat ની પરીક્ષા

exam
રાજ્યભરમાં 1.14 લાખ ઉમેદવારોનાં ટાટની પરીક્ષા આપવાના છે. બપોરે 12 વાગે પરીક્ષા શરૂ થશે જે 3 વાગ્યા સુધી ચાલશે. 
 
અમદાવાદમાં 42,100 લોકો આપશે Tat ની પરીક્ષા
ધોરણ 11 અને 12ના શિક્ષકોની ભરતી માટે આજે ટાટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે 1.14 લાખ ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા છે .  
 
TAT ની પરીક્ષા માટે 1.5 વર્ષથી તૈયારી કરું છું. બહુ મોટી આશાઓ છે. સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે તેના કારણે સપના ચકનાચૂર થઈ ગયા છે.દોઢ વર્ષથી અમે તૈયારી કરી રહ્યા હતા,20,000 રૂપિયા ભરીને ક્લાસ જોઇન કર્યા હતા.
 
 150થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાવવાની છે. દરેક કેન્દ્રો પર 300 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.