સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (16:45 IST)

મેટ ગાલાના રેટ કારપેટ પર પ્રિયંકા ચોપડાનો સેક્સી ડિટેક્ટિવ લુક

અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો મેટ ગાલાના રેટ કારપેટ તેમના  બોલ્ડ અને બિંદાસ અંદાજ થી જલવા વિખેર્યા. પ્રિયંકાએ ફંડ જુટાવા માટ આયોજિત કરેલ આ વાર્ષિક સમારોહમાં રાલ્ફ લૉરેનનો ટ્રેંચ કોટ પહેરીને શાનદાર ડેબ્યૂ કર્યું. તેમાં હૉલીવુડના ટોપ કલાકાર શામેળ થયા. 34 વર્ષીય અભિનેત્રીએ સિલ્વર ઈયરીંગ અને ઘુટના સુધી લેદરના હીલ્સ વાળા બૂટ પહેરીને સેકસી ડિટેક્ટિવ લુકમાં ચાર ચાંદ લગાવી દિધા.