શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 10 જુલાઈ 2016 (12:35 IST)

રિતેશ-વિવેક- આફતાબ સાથે હૉટ ઉર્વશીની ગ્રેટ ગ્રેંડ મસ્તી

ઉર્વશી રોટેલા માત્ર 13 વર્ષની હતી જ્યારે મસ્તી પ્રદ્રર્શિત થઈ હતી. એને મિત્રો સાથે ફિલ્મ જોતા વિચાર્યું પણ ન હતું કે એક દિવસ એ  આ ફિલમની સીરિજની ફિલ્મમાં ભાગ લેશે. "ગ્રેટ ગ્રેંડ મસ્તી" માં વિવેક ઑબરૉય - આફતાબ શિવદાસાની -રિતેશ દેશમુખ  જેવી કલાકારોના વચ્ચે ઉર્વશી રોટેલ નજર આવશે. મસ્તી સીરિજની ફિલ્મમાં એડ્લ્ટ કોમેડી હતી. આ વિશે ઉર્વશીનું કહેવું છે કે "ગ્રેટ ગ્રેંડ મસ્તી" વલ્ગર નથી. આ ફિલ્મમાં ગાઢ્તા પણ છે. ફિલ્મમાં ઉર્વશી ભૂતના ભૂમિકા માં છે અને ઘણી હૉટ નજર આવી રહી છ્હે. ઈંદ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 15 જુલાઈને પ્રદર્શિત થશે.