એ દિલ હૈ મુશ્કિલ " શૂટિંગ દરમ્યાન કરણ ખોટી રીતે ટચ કરતા હતા : અનુષ્કાનો ખુલાસો
મુંબઈ- અનુષ્કા શર્માનો કહેવું છે કે એ દિલ હૈ મુશ્કિલની શૂટિંગના સમયે પ્રોડ્યુસર-ડાયરેક્ટર કરણ જોહરના વિરોધમાં સેક્શુઅલ હેરેસમેંટનો કેસ દર્જ કરાવતી તેમનો
આરોપ છે કે કરણએ તેણે ખોબ ખોટા રીતે છુવ્યા હતા. અનુષ્કા એ ખુલાસો ચેટ શો કૉફી વિદ કરણમાં કર્યા.
કેટરીના સાથે શોંમાં પહોંચી હતી અનુષ્કા.
- કરનએ શોમાં અનુષ્કા કેટરીન કેફ સાથે પહોંચી હતી. જે તેમને ખુલાસા પછી કઈક કંફ્યૂજસ નજર આવી.
- કેટએ તે સમયે કરણના પક્ષ લીધું અને કહ્યું "થઈ શકે છે" તમને એવું લાગ્યું હોય.
- ત્યાં કરણએ સફાઈ આપતા કહ્યું કે તે માત્ર તે સમયે મજાક કરી રહ્યા હતા.
આવી રીતે સામે આવ્યું
- શોના સમયે કરણે આ સ્વીકાર કર્યું હતું કે એ દિલ હૈ મુશ્કેલની શૂટિંગના સમયેથી અનુષ્કાએ તેમણે ક્રશ છે. આ જ બાબતે તેણે ડ્રામેટિક મોડ લઈ લીધું.
- અનુષ્કાએ કેટરીનાથી કીધું "માફ કરવું , હું કરણ સામે સેક્સુઅલ હેરેસમેંટનો કેશ દાખલ કરી રહી છું. શૂંટિંગના સમયે ક્યારે-ક્યારે એ મને બહુ ખોટા રીતે છૂતા હતા.
જેકલીન સાથે પણ કરી હતી એવી હરકત
જ્યારે કરણે સફાઈ આપી તો અનુષ્કાએ તેના પર એક બીજી એકટ્રેસ સાથે છેડછાડનો આરોપ લગાવ્યું.
- અનુષ્કા મુજ્બ આ વર્ષ ફેશન ડિજાઈનર મની ષ મલ્હોત્રાની પાર્ટીના સમયે તેણે જેકલીબ ફર્નાડીજને પણ આ રીતે છુયૂ હતું.
- જ્યારે અનુષ્કા અને કરણ વચ્ચે વિવાદ વધ્યું તો કેટરીનાને બચાવ કરવું પડ્યું.
- તેણે કહ્યું- અમે આ બાબતે અમે પછી વાત કરીશ . હું તમારા બન્ને થી બહુ પ્રેમ કરું છું અને હું ઈચ્છુ છુકે તમે બન્ને સાથે કઈક ખરાબ ન થાય.