રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

HOT બિપાશા-મલાઈકા-સુજૈને COOL-COOL આઈસ્ક્રીમ લાંચ કરી

બિપાશા બાસુ, મલાઈકા અરોરા અને રિતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાને એ મુંબઈમાં આઈસ્ક્રીમ બ્રાંડ મેંગ્નેમનું એક કેમ્પેન લૉંચ કર્યુ. ત્રણે ખૂબ હૉટ નજર આવી રહી હતી. હૉટ હસીના  અને ઠંડી આઈસ્ક્રીમનો કામ્બિનેશન ગજબ . ( બધા ફોટા: Ashish Vaishnav/ Indus Images) 




આ કૈપેનને Magnum Ice Cream વાળાઓએ Unleash Your Wildનુ નામ આપ્યુ છે.

 
 



Unleash Your Wild નો મતલબ છે તમારી અંદરના વ્યક્તિને ખુલીને જીવવા દો 
 
ખાસ વાત એ છે કે Magnum Ice Cream એ ઓનલાઈન ફેશન બ્રાંડ TheLabelLife.com સાથે ગઠબંધન કર્યુ છે 

 
તસ્વીરોમાં બિપાશા મલાઈકા અને સુજૈને જે ડ્રેસ પહેરી રાખી છે તે TheLabelLife.comના લિમિટેડ એડિશનની છે. 



આ ગરમી અને Magnum Ice Cream કૈપેનને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. 

 
Magnum Ice Cream અને TheLabelLife.com ના ગઠજોડ લક્ષ્ય એ જ છે કે બંને મળીને લોકોને તેમના Wild Sideને જીવવાનો રસ્તો બતાવી શકે. તેથી જ કદાચ આ બંને બ્રાંડ્સે બિપાશા, મલાઈકા અને સુજૈન જેવા વિકલ્પોને પોતાના પ્રમોશન માટે પસંદ કર્યા છે.