1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (14:03 IST)

Laal Singh Chaddha New Song: આમિર ખાનની ફિલ્મનો નવુ ગીત મે કિ કરાં થયુ રિલીઝ આ હૉલીવુડ ફિલ્મના જેવુ જોવાઈ રહ્યુ પોસ્ટર

Main Ki Kaaran Song Out: આમિર ખાનની મોસ્ટ અવેટેફ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા  (Laal Singh Chaddha) નો બીજુ ગીત મે કી કરા (Main Ki Kaaran) રિલીઝ થઈ ગયુ છે. આમિર ખાન પ્રોડ્કશસની તરફથી આ ગીતને લઈને ગયા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરાઈ રહ્યા હતા.

હવે ફાઈનલી ગીતે રિલીઝ થઈ ગયુ છે અને તેની સાથે લખ્યુ છે તો તમે પણ સાંભળિ અને તમારા પ્રથમ પ્રેમને યાદ કરો. ફિલ્મના ગીતને તમે રેફ એફએમ અને બીજા પ્લેટફાર્મ પર પણ સાંભળી શકો છો. આમિર ખાન પ્રોડ્ક્શનસની તરફથી આ ગીતના પોસ્ટર શેયર કર્યા છે. આ પોસ્ટર ખૂબ સુંદર છે ને હૉલીવુડને ફિલ્મ ફોરેસ્ટ ગંપથી મેળ કરે છે.