Business 15

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

જો પ્લેનમાં કે એયરપોર્ટ પર બોલશો આ શબ્દો તો જવુ પડશે જેલ કે થશે કાયદાકીય કાર્યવાહી

બુધવાર,મે 14, 2025
0
1
Gold Price - સોમવાર, ૧૨ મે, ૨૦૨૫ ના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જૂન ડિલિવરી માટેના સોનાના વાયદાના ભાવમાં ૩,૯૩૦ રૂપિયા અથવા લગભગ ૪%નો તીવ્ર ઘટાડો થયો. હવે તે 92,588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે,
1
2
Cyber Attack- તાજેતરમાં, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારતને મોટા પાયે સાયબર હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારત પર લગભગ 15 લાખ સાયબર હુમલા કરવામાં આવ્યા હતા
2
3
CBSE મતલબ સેંટ્રલ બોર્ડ ઓફ સેકેંડરી એજ્યુકેશને 10માનુ પરિણામ જાહેર કરી દીધુ છે. કૈડિડેટ્સ cbse.gov.in પર પોતાનુ પરિણામ ચેક કરી શકો છો. 10માની એક્ઝામ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ ની વચ્ચે થઈ હતી. આ વર્ષે લગભગ 44 લાખ સ્ટુડેંટ્સએ બોર્ડ એક્ઝામ આપી હતી.
3
4
CBSE 2025 Results: સીબીએસઈ બોર્ડે ધોરણ 12ના પરિણામ રજુ કરી દીધુ છે
4
4
5
CBSE Board Result 2025 LIVE: કેન્દ્રીય માઘ્યમિક શિક્ષા બોર્ડ 10મા અને 12માનુ પરિણામ જાહેર થવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો સીબીએસઈ બોર્ડે પોતાનુ પરિણામ વેબસાઈટ results.cbse.nic.in પર માર્ક્સ અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ...
5
6
સીબીએસઈ બોર્ડના ધોરણ 10 અને 12 ના પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિણામો જાહેર થયા પછી ક્યાંથી ચકાસી શકીએ છીએ, આવો આ સમાચાર દ્વારા જાણીએ
6
7
કચ્છ ગુજરાત જીલ્લા શિક્ષા સમિતિએ 4100 પદ પર ભરતીની નોટિફિકેશન રજુ કરી છે. આ ભરતી માટે અરજીની શરૂઆત 12 મે 2025 થી કરવામાં આવી રહી છે. અરજી શરૂ થયા બાદ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ dpegujarat.in પર જઈને અરજી કરી શકે છે.
7
8
કેન્દ્ર સરકારે પહેલાથી જ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા 24 એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે તેની તારીખ 14 મે સુધી લંબાવવામાં આવી છે
8
8
9
પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક એરલાઇન ઇન્ડિગોએ 10 શહેરોથી ફ્લાઇટ્સ રદ કરી છે. હવે 10 મે ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી આ શહેરોમાંથી કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે નહીં.
9
10
૧૦મા ધોરણ પછી કયા વિષયો પસંદ કરવા? દસમા ધોરણ પછી યોગ્ય વિષય પસંદ કરવો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણું ભવિષ્ય તેના પર નિર્ભર છે અને આપણે ૧૧મા અને ૧૨મા ધોરણમાં આ વિષયોનો અભ્યાસ કરવાનો છે. ૧૦ પછી, તમારી પાસે ઘણા વિકલ્પો હશે. નીચે આપેલા ...
10
11
ઈંડિયન ઓઈલે કહ્યુ છે કે શાંત રહીને અને બિનજરૂરી ભીડથી બચીને અમને તમારી સેવા કરવામાં મદદ કરો. તેનાથી અમારી સપ્લાઈ લાઈનો નિર્વિરોધ રૂપથી ચાલશે.
11
12
After 10th Best Polytechnic Courses- 10મા પછીના પોલિટેકનિક અભ્યાસક્રમો - પોલિટેકનિકને સામાન્ય રીતે ડિપ્લોમા કોર્સ તરીકે ઓળખવામાં આવે છે. તે એવા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે કે જેમણે ધોરણ 10 પાસ કર્યું છે અને એન્જિનિયરિંગને આગળ ધપાવવા માંગે છે .
12
13
દિલ્હી એરપોર્ટે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેણે મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરી.
13
14
ભારતે ૭ મેના રોજ રાત્રે ૧ થી ૩ વાગ્યાની વચ્ચે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતીય વાયુસેનાએ PoJK માં પ્રવેશ કર્યો અને 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું જેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. આ કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
14
15
શું તમે ક્યારેય 12 મું સાયન્સ પૂરું કર્યા પછી કાઉન્સેલિંગ વિશે વિચાર્યું છે અથવા 12 મું પછી શું પસંદ કરવું તે અંગે યોગ્ય માહિતી ન મળતા તમારા મિત્રો કરે એ જ કરવાનુ વિચારી રહ્યા છો
15
16
Commerce કોમર્સ ભારતમાં એચ.એસ.સી. (10 + 2) વિદ્યાર્થીઓમાં લોકપ્રિય પ્રવાહ છે. ધોરણ 11 થી 12 માં કોમર્સનો અભ્યાસ કરવાથી ઉમેદવારોને કારકિર્દીની પસંદગીની શ્રેણી માટે માર્ગ મોકળો કરીને ગ્રેજ્યુએશન સ્તરે અભ્યાસક્રમોની એક ટોળુંમાંથી પસંદગી કરવાની છૂટ મળે ...
16
17
GSEB Class 12th Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલા 12મા ધોરણના પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
17
18
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ... પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્‍યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી ...
18
19
સોનાના ભાવમાં ફરી એકવાર ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા, સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર એટલે કે રેકોર્ડ ઉચ્ચતમ સ્તર પર હતું, પરંતુ હવે તે જ સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ₹ 6658 સસ્તું થઈ ગયું છે.
19