શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 4 નવેમ્બર 2016 (14:46 IST)

બાળકોને ટ્યૂશન મોકલતા પહેલા ધ્યાન રાખો આ વાતો

બાળકનો ધ્યાન રાખવું માતા-પિતા બન્નેની જવાબદારી છે પછી ભલે બાળક કેટલું પણ મોટું કેમ ન થઈ જાય ! કરિયર બનાવવા માટે અને સારા ભણતર માટે બાળકોને ટ્યૂશન પર પણ મોકલવું પડે છે , પણ એમનો આર્થ નહી કે તમે એકદમ બેફ્રીક કે ચિંતામુક્ત થઈ જાઓ. જ્યારે તમે તમારી દીકરીને ટ્યૂશન માટે કોઈની પાસે મોકલો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો. 

 
1. જેમની પાસે દીકરી ભણવા જઈ રહી છે એમના વિશે સંપૂર્ણ જાણકારી રાખો , તે ક્યાં રહે છે અને તેમનો ચત્રિત્ર કેવું છે. 
 
2. તેમના ટયૂશનનો ટાઈમ દિવસનું જ રાખવું. 
 
3. આ વાતનો ધ્યાન રાખવું કે જે સમયે દીકરી ત્યાં ભણવા જઈ રહી છે,ત્યાં પર બીજા કેટલા સ્ટૂડેંટ છે. 
 
4. તેમની કોચિંગનો ટાઈમ બીજા સ્ટૂડેંટસના સાથે જ રાખો. એકલામાં ભણવા ન મોકલવું. 
 
5. આ વાત યાદ રાખો કે તમારી દીકરી ભણવા જઈ રહી છે ન કે કોઈ પાર્ટી પર આથી તેને ભડકીલા અને શાર્ટ કપડા પહેરીને ન જવા દો. 
 
6. તેને વધારે મેકઅપ કરવાની ના પાડો. 
 
7. બાળક જો ભણવામાં હોશિયાર છે અને અભ્યાસ મન લગાવીને કરી રહ્યા છે તો એને ટ્યૂશન મોકલવાની જિદ ન કરવી.