ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

Vaccine Effects મહિલાઓના આરોગ્ય પર કેવી રીતે અસર નાખી રહી છે કોરોના વેક્સીન? અહીં જાણો ડિટેલ્સ

કોરોનાના મહામારીને રોકવા માટે વેક્સીન લગાવવુ ખૂબ જરૂરી છે પણ કારણ સોશિયલ મીડિયા પર ચાલી રહી અફવાહોના કારણે ઘણા લોકો વેક્સીન લગાવવાથી ડરી રહ્યા છે તેમજ આજકાલ અફવાહ ફેલી રહી છે 
કે વેક્સીન મહિલાઓના આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. આજે અમે તમને આ જણાવીશ કે કોરોના વેક્સીનથી મહિલાઓના આરોગ્ય પર કેવુ અસર પડે છે. 
 
મિથ- વેક્સીન કરાવતા પહેલા પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવવો જરૂરી 
સત્ય- આવી અફવાહ ફેલાઈ રહી છે કે વેક્સીન લગાવતા પહેલા પ્રેગ્નેંસી ટેસ્ટ કરી લેવો જોઈએ તેનાથી વિકસિત થતા ભૂણ પર ખરાબ અસર પડે છે. જ્યારે આવુ નથી તેનાથી વિકસિત થતા ભ્રૂણ અને પ્રેગ્નેંસી પર 
કોઈ અસર નહી પડતું. 
 
મિથ - બ્રેસ્ટ ફીડીંગ કરાવતી મહિલાઓ માટે હાનિકારક વેક્સીન 
સત્ય- આ ઝૂઠ છે. બ્રેસ્ટફીડિંગ કરાવનારી મહિલાઓ પર વેક્સીનનો ખરાબ અસર પડે છે. તેથી તમે ચિંતામુક્ત થઈ રસી લગાવી શકો છો. પણ જો તમે કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે  તો વેક્સીન લગાવતા પહેલા તમારા 
 
ડાકટરથી સલાહ જરૂર લેવી. 
મિથ - વેક્સીનથી થઈ શકે છે વંધ્યત્વનુ કારણ  (infertility) 
સત્ય- અત્યારે સુધી આવુ કોઈ પ્રમાણ નથી મળ્યુ છે. કે કોવિડ વેક્સીન ફર્ટિલિટીનો કારણ બની શકે છે. કોરોના વેક્સીનમાં એવા કોઈ તત્વ નહી જે  વંધ્યત્વનુ કારણ બની શકે. તેથી તમે વગર કોઈ ડર વેક્સીન 
લગાવી શકો. કેંદ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ પોતે જણાવ્યુ કે કોરોના વેક્સીનથી એવી કોઈ સાઈડ ઈફેક્ટની પુષ્ટિ નહી કરાઈ છે. 
 
મિથ- વેક્સીન અને પીરિયડસ પ્રોબ્લેમસ 
સત્ય- એવી અફવાહ ફેલી રહી છે કે વેક્સીન લગાવવાથી પીરિયડસ સાઈકલ બગડી જશે. તેમજ તેના કારણે અસહનીય દુખાવો અને હેવી બ્લીડિંગ થઈ શકે છે જ્યારે આવુ નથી.
 
મિથ- વેક્સીનથી થઈ જશે ઈંફેકશન 
સત્ય- ભારતમાં ઉપલ્બ્ધ રસીમાં કોઈ જીવીત વાયરસ નથી જે Covid 19 નો કારણ બને. આ રસી ઈમ્યુનિટી શ્રેણીમાં એક પ્રોટીન બનાવીને કામ કરે છે જે શરીરને Covid 19 પેદા કરતા વાયરસને 
ઓળખવા અને તેનાથી લડવુ શીખડાવે છે. 
 
મિથ- પ્રેગ્નેંટ મહિલાઓ માટે વેક્સીન સેફ નથી 
સત્ય- ડાક્ટરના મુજબ અત્યારે એવી કોઈ શોધ સામે નથી આવી કે જેમાં મહિલાઓને વેક્સીન લગાડવાની ના પાડી હોય. પણ વેક્સીન લગાવતા પહેલા તમારા ડાક્ટરથી સલાહ જરૂર લેવી. 
રસીકરણ પછી કેટલાક સાઈડ ઈફેક્ટ થવુ સામાન્ય વાત છે જેમકે થાક, તાવ, શરીરમાં દુખાવો અને ઈન્જેક્શનની જગ્યા પર દુખાવા કે સોજ.  આ આડઅસરો સામાન્ય રીતે થોડા દિવસો અથવા કલાકો સુધી રહે છે.પરંતુ લાંબા સમય સુધી આવુ હોય તો  ડાક્ટરની સલાહ લો.