Commonwealth Games 2010 2

0

અનીસાએ સોનુ જીત્યુ, રાહીને રજત

બુધવાર,ઑક્ટોબર 6, 2010
0
1
19માં કોમનવેલ્થ ગેમ્સમાં મંગળવારે ભારતીય પહેલવાનોએ પોતાનો જાદુ વિખેર્યો અને ત્રણ પહેલવાનોએ ગ્રીકો રોમનમાં સુવર્ણ પદકોની હૈટ્રિક લગાવીને ભારતને પદક તાલિકામાં બીજા સ્થાન પર પહોચાડી દીધુ.
1
2

બુધવારે 28 સુવર્ણનો નિર્ણય

બુધવાર,ઑક્ટોબર 6, 2010
કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે બુધવારે સાત રમતોમાં 28 સુવર્ણ પદકોનો નિર્ણય થશે અને તેમા ભારતને સૌથી વધુ આશા નિશાનેબાજી, કુશ્તી અને વેઈટલિફ્ટિંગમાં રહેશે,
2
3
છેલ્લા એક વર્ષથી ડોપિંગને કારણે ચર્ચામાં રહેલ વેઈટલિફિટરોએ 19મા રાષ્ટ્રમંડળ રમતમાં સોમવારે ચાર પદક જીતીને ભારતનુ ખાતુ ખુલ્યુ, બીજી બાજુ દેશના ખેલાડીઓએ ટેનિસમાં મજબૂતીથી આગળ ડગલા માંડ્યા છે. જ્યારે કે તરવૈયાઓમાં ચાર ગુણા 100મીટરમાં પુરૂષ ફ્રિસ્ટાઈલ ...
3
4
રાષ્ટ્રમંડળમાં મંગળવાર(5 ઓક્ટોબર)નો કાર્યક્રમ આ પ્રકારનો છે. *તીરંદાજી : 08:30 ઔર 13:30 સે યમુના ખેલ મેદાન કલાત્મક. *જિમ્નાસ્ટિક્સ : 13:30 ઔર 16:30 સે આઈજી સ્ટેડિયમ. *બૈડમિંટન : 09:00, 14:00, 19:00 સેસિરી ફોર્ટ સ્ટેડિયમ. *મુક્કેબાજી : 13:00, 18:30 ...
4
4
5
19માં રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતે પ્રથમ સુવર્ણ પદક મેળવી લીધુ છે. રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતના નિશાનેબાજો અભિનવ બિન્દ્રા અને ગગ નારંગે 10 મીટર એયર રાઈફલ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યુ છે.
5
6
બીજિંગ ઓલિમ્પિકના સુવર્ણ પદક વિજેતા અભિનવ બિદ્રાની આગેવાનીમાં ભારતનુ 600થી વધુ સભ્યોનુ દળ રવિવારે 19માં કોમનવેલ્થ ગેમ્સના ઉદ્દઘાટન સમારંભ દરમિયાન જેવા જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં આવ્યા, દર્શકોના તાળીઓથી સંપૂર્ણ વાતાવરણ ગૂંજી ઉઠ્યુ. રાષ્ટ્રપતિ પ્રતિભ ...
6
7

સાઈકલિસ્ટોને હેલ્મેટની કમી

સોમવાર,ઑક્ટોબર 4, 2010
કોમનવેલ્થ ગેમ્સનુ રવિવારે રાત્રે ઉદ્દઘાટન થઈ ગયુ, પરંતુ ભારતીય સાઈકલિસ્ટોને જે નવુ સ્ક્રિન સૂટ અને હેલ્મેટ પહેરીને સ્પર્ધાઓમાં ભાગ લેવાનુ છે, તેનુ ઉદ્દઘાટન પણ હજુ સુધી તેઓ કરી નથી શક્યા, કારણ કે તેમને તે હજુ સુધી મળી નથી.
7
8

ભારતનો આજનો કાર્યક્રમ

સોમવાર,ઑક્ટોબર 4, 2010
દિલ્લીમાં કોમનવેલ્થ ગેમ્સમાં સોમવારે ચાર ઓક્ટોબરના રોજ ભારતનો કાર્યક્રમ આ પ્રકારનો છે - તીરંદાજી : મહિલા રિકર્વ વ્યક્તિગત ક્વાલીફીકેશન : ડોલા બેનર્જી બામ્બયાલા દેવી દીપિકા કુમારી. મહિલા કંપાઉંડ વ્યક્તિગત ક્વાલીફિકેશન ભાગ્યવતી ચાનૂ, ગગનદીપ કૌર, ...
8
8
9
તમામ આલોચનાઓ અને કથિત ગોટાળાને બાજુ પર મુકતા રવિવારે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમા ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની વેરાયટી રજૂ કરતી ઝલક, એ.આર. રહેમાનની મધુર સૂર અને સાત હજારથી વધુ કલાકારોની રંગબિરંગી પ્રસ્તુતિની સાથે 19માં કોમનવેલ્થની શરૂઆત થઈ, ...
9
10
કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતની જાહેરાત કોણ કરશે, ને લઈને બનેલ ભ્રમની અટકળોની સ્થિતિની બ્રિટેને આજે ચોખવટ કરતા કહ્યુ કે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને પ્રિંસ ચાર્લ્સ બંને આ રમતના મહાકુંભના શરૂઆતની જાહેરાત કરશે.
10
11
કોમનવેલ્થ ગેમ્સની ક્વીંસ બેટન રિલેનુ દિલ્લીની યાત્રા શુક્રવારે ઐતિહાસિક રાજપથથી ઈંડિયા ગેટ સુધીની યાત્રાની સાથે શરૂ થઈ ગઈ અને આયોજન સમિતિના અધ્યક્ષ સુરશ કલમાડી બેટનને લઈને રાજપથ પર દોડ્યા.
11